રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે .જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે .તેમ જણાવી ફરિયાદીને ગાળો આપી ઉશ્કેરાઈ જઈ હાથે-પગે તેમજ માથાના ભાગે લોખંડના પાઈપ અને લાકડાના ધોકાવડે ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતા ત્યારે ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં .જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે ૬ શખ્સો (૧) નુરજહાંબેન મુસાભાઈ કાજડીયા (પત્ની) (૨) મહેબુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૩) અયુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૪) આયશાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૫) ઝરીનાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૬) જીનતબેન મુસાભાઈ કાજડીયા (સાળી) તમામ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आचार्य शान्तिसागर महाराज का समाधि दिवस मनाया धूमधाम से
श्री शांतिनाथ दिगम्बर जैन अग्रवाल मंदिर में सकल दिगम्बर जैन समाज के तत्वावधान में समाधि सम्राट...
રાજ્યમાં ધો:-10 અને 12ની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ; વિદ્યાર્થીઓ ખાસ વાંચે
રાજ્યમાં કોરોના કાળમાં ખાસ કરીને શૈક્ષણિક કાર્ય ખોરવાતા બાળકોના શિક્ષણ ઉપર ખુબજ ઊંડી અસર પડી હતી...
મહુધા ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન મોદી જી ના જન્મ દિવસે રક્તદાન સીબીર યોજયું
મહુધા ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં જન્મ દિવસની નિમિત્તે રક્તદાન શિબિર...
Hyundai Discounts September 2023: फिर नहीं मिलेगा ऐसा मौका! Hyundai की कारों पर मिल रहा 2 लाख तक का डिस्काउंट
Hyundai Discounts September 2023 कंपनी इस महीने अपने कुल 7 मॉडलों पर डिस्काउंट ऑफर कर रही है।...