સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas War: हमास एयरफोर्स चीफ अबू रकाबा ढेर, इजरायली सुरक्षा बल ने किया दावा
यरुशलम। इजरायल हमास युद्ध के 22वें दिन इजरायली सुरक्षा बल ने दावा किया है कि उन्होंने हमास...
અંબાજી ખાતે પેસેન્જર રીક્ષા પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક મહિલાનું મોત
અંબાજી ખાતે પેસેન્જર રીક્ષા પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક મહિલાનું મોત
ખુટવડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ,બી ગુર્જરની મહુવા બદલી કરવામાં આવી.
પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર દ્વારા જિલ્લામાં 14 પી.એસ.આઇ ની આંતરિક બદલી જાહેર હિતમાં કરવામાં આવી...
हवेलीत ई केवायसी पाहणे शिबिर
हवेलीत ई-केवायसी पाहणी शिबिर
हवेली तहसील कार्यालयाच्या वतीने प्रधानमंत्री किसान सन्मान...
તસવીરો : જ્હાન્વી કપૂરનો કાતિલ અંદાજ જોવા મળ્યો, સો.મીડિયા પર વાયરલ તસવીરે ધૂમ મચાવી
જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ગુડ લક જેરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે...