વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા દીપીકાબેન રવજીભાઇ ચાવડા તેમજ અન્ય યુવતીઓ સુરેન્દ્રનગરની એક કંપનીમા ફરજ બજાવી ઇકો કારમાં પોતાના ઘર તરફ જઇ રહ્યાં હતાં. ખોડુ રૂપાવટી રોડ પર કાર પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી. તે દરમિયાન એક રોઝ અચાનક કારની આડે ઉતરતા કારના ચાલક રવીભાઇ ઘનશ્યામભાઇ ટીંબલે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રસ્તાની સાઇડમાં આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર દીપીકાબેન ચાવડા, મિત્તલબેન પ્રવિણભાઇ ચાવડા, સીમાબેન બાબુભાઇ ચાવડા અને કારના ચાલક રવિભાઇ ટીંબલને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત યુવતીઓના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનમાં ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Seema Haider को Raw Agent का रोल देने वाले Producer Amit Jani को जान से मारने की मिली धमकी | UP News
Seema Haider को Raw Agent का रोल देने वाले Producer Amit Jani को जान से मारने की मिली धमकी | UP News
કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેડોને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કોચી પહોંચ્યું.
Kuwait Fire Tragedy: कुवैतमां આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારતીય...
Mumbai Airport से गिरफ्तार हुए KRK, 2020 में किए गए विवादित Tweet की वजह से पुलिस ने कसा शिकंजा
Mumbai Airport से गिरफ्तार हुए KRK, 2020 में किए गए विवादित Tweet की वजह से पुलिस ने कसा शिकंजा
કડીમાં થયેલી 2 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, અમદાવાદ LCBએ 5ની કરી ધરપકડ
કડી : કડીમાં 10 દિવસ પહેલા માર્કેટયાર્ડ નજીક આવેલી શિવશક્તિ સોસાયટીના નાકા આગળ એક પેટ્રોલ પંપના...