આગામી દિવસોમાં હોળી અને ધુળેટીના તહેવારોને લઈને શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની યોગ્ય સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. શહેરના સ્ટેશન રોડ, કાલકા ગેટ, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. યોજાયેલ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન શહેર પીઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટ પીએસઆઇ એસ.બી.ઝાલા તથા શહેર પોલીસ મથકના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जम्मू में हर हफ्ते हो रहे बड़े आतंकी हमले, अब उधमपुर में पुलिस चौकी को बनाया निशाना
जम्मू-कश्मीर के कठुआ में भारतीय सेना के काफिले पर घातक हमले के कुछ ही दिनों बाद, आतंकवादियों ने...
સોડસલા ગામે જુગાર રમી રહેલા 5 શખ્સો ઝડપાયા
સોડસલા ગામે જુગાર રમી રહેલા 5 શખ્સો ઝડપાયા
Noida Covid Update: नोएडा में कोरोना का कहर, पिछले 24 घंटे में मिले 8 बच्चों समेत 142 नए मरीज
Noida Covid Update : जिले में बुधवार को आठ बच्चों समेत कोरोना के 142 नए मरीज मिले हैं। वहीं...
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ની ટીકીટ ની યાદી જાહેર જાણો કોને ક્યાં થી ટીકીટ મળી
ભાજપાની પ્રથમ યાદીના ઉમેદવારો
૧ અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી - અનીરૂધ્ધ દવે
૩...