આગામી દિવસોમાં હોળી અને ધુળેટીના તહેવારોને લઈને શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની યોગ્ય સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. શહેરના સ્ટેશન રોડ, કાલકા ગેટ, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. યોજાયેલ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન શહેર પીઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટ પીએસઆઇ એસ.બી.ઝાલા તથા શહેર પોલીસ મથકના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવરાત્રી મુદ્દે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષે ગરબા થશે
નવરાત્રિને હવે થોડા દિવસો જ બાકી રહી ગયા છે. તે પહેલા જ નવરાત્રિઓનો થનગનાટ આ વર્ષે જોવા મળ્યો છે....
2075 तक अर्थव्यवस्था में अमेरिका को पछाड़ देंगे’, PM मोदी ने गिनाई भारत की उपलब्धियां
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि देश आर्थिक उन्नति और बुनियादी ढांचे के प्रोजेक्ट्स के साथ...
जम्मू-कश्मीर में आतंकियों ने जयपुर के कपल को मारी गोली, गंभीर रूप से घायल
जम्मू-कश्मीर से बड़ी खबर आ रही है. अनंतनाग में शनिवार को आतंकियों ने एक टूरिस्ट कैंप निशाना बनाया...
ઝાલોદ નગરના સિદ્ધિવિનાયક મંદિર નો 11 મો પાટોત્સવ યોજાયો
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે એપીએમસીમાં આવેલ ઝાલોદ નગરના એકમાત્ર સિદ્ધિવિનાયક મંદિર નો 11...