જુનાગઢ રેન્જ આઈ જી પી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ શ્રી એમ એફ ચૌધરી સાહેબના ઓએ પોલીસ પોહિબીશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એ ભોજાણી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ કોડીનાર સર્વ લંન્સ સ્કોડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એમ ચાવડા સાહેબની સૂચના મુજબ સર્વ લંન્સ સ્કોડ ના પોલીસ સ્ટાફ કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દોલુભા જાદવ તથા ભુપેન્દ્રસિંહ જેઠાભાઈ તથા જયપાલસિંહ પ્રતાપભાઈ તથા નંદીશસિહ જેસીંગભાઇ ના ઓને મળેલ સંયુક્ત બાતમી ના આધારે વિઠ્ઠલપુર ગામે રાવળ શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ઈસમો ઉપર જુગાર ની રેઈડ કરતા આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂપિયા ૧૫૧૦૦ તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી કરી જુગારધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જુગારમાં પકડાયેલ આરોપી નંબર એક ૧) વિજયભાઈ નાનજીભાઈ ૨) જીતુભાઈ ઉર્ફ અક્ષય ઓધડભાઈ જેઠવા ૩) સંજયભાઈ બીજલભાઇ ચૌહાણ ૪) ભીખાભાઈ જગાભાઈ બાંભણિયા તમામ રહેવાસી વિઠ્ઠલપુર વાળા ની કોડીનાર સર્વ લંન્સ સ્કોડ ના પી આઈ શ્રી આર.એ ભોજાણી સાહેબ સર્વ લંન્સ સ્કોડ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પુનાભાઈ તથા પ્રફુલભાઈ જેસીંગભાઇ તથા મુકેશભાઈ જેસીંગભાઇ તથા યુવરાજસિંહ વિક્રમસિંહ તથા રવિભાઈ બચુભાઈ તથા વિશાલભાઈ અભેસિંહ ભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દોલુભાઈ મનુભાઈ તથા જીતેન્દ્રસિંહ તથા વિક્રમભાઈ હમીરભાઈ તથા ઇમ્તિયાઝભાઈ ભીખુભાઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ