નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક પત્રકાર પર હુમલો ખાનગી ટીવી ચેનલ સંદેશ ટીવી ના પત્રકાર કરુણેશ પંચમવેદી પર કરાયો હુમલો

ગેરકાયદેસર રેતી ની હેરાફેરી કરતો નંબર પ્લેટ વગરનું ડમ્પર ચાલતું હતું પત્રકારના ધ્યાને આવતા પોતાની પત્ની સાથે જતા પત્રકારે ડમ્પર

રોકી પૂછપરછ કરતા મામલો ડમ્પર ચાલકે ડમ્ફરના માલિકને ફોન કરી બોલાવ્યા તો 20 થી 25 ના ટોળાએ ઝલક પોલીસ ચોકી પાસે ટોળ એ આવીને કર્યો હુમલો પત્રકાર પર હુમલો કરનાર લુખ્ખા તત્વો સામે પોલીસ ફરિયાદ

આરોપીઓ ફરાર નડિયાદમાં ભુમાફિયાઓ બેફામ પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ.

રિપોર્ટર , અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.