વઢવાણ પોલીસ સી.એ. એરવાડીયાના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગાર અંગે વઢવાણ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમીના આધારે ઝાપોદર તળાવની પાળ પાસે વીડમાં જાહેરમાં જુગાર રમતા સિદ્ધરાજસિંહ રાણા-રહે. ઝાંપોદર, વિશાલ નલીનભાઇ વાઘેલા-રહે. વઢવાણ, ખારવાની પોળ, નટુ રાજોતજા-ચુ.કોળી, રહે. સુરેન્દ્રનગર, ટી.બી. હોસ્પીટલ, આનંદનગર, વીરેન્દ્રસિંહ રાણા-રહે. ઝાંપોદર, ઉકા દેવજીભાઇ ઝેઝરીયા-રહે. સુરેન્દ્રનગર, ટી.બી. હોસ્પીટલ પાછળ, આનંદનગર, ભાવેશ પ્રવિણભાઇ માવાણી-રહે. વઢવાણ ખારવાની પોળ અંદર, અનિરુધ્ધસિંહ રાણા-રહે. ઝાંપોદરવાળાઓને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂા.23,960 તથા 4 મોબાઇલ કિં. રૂા.11 હજાર તથા ગંજીપના મળી કુલ રુા. 34,960 મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી સી.એ. એરવાડીયા, રવિન્દ્રસિંહ જેમુભા, કેસરીસિંહ અજીતસિંહ, જયપાલસિંહ સુરૂભા, દીપકકુમાર ચુનીલાલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
અમરેલી પાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે
અમરેલી પાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે
@KHABR DAR WEB ધરમપુર બેઠક ઉપર 10 ઉમેદવારના ફોર્મ મંજુર..
@KHABR DAR WEB ધરમપુર બેઠક ઉપર 10 ઉમેદવારના ફોર્મ મંજુર..
દાહોદના શિક્ષકનો કમાલ, બાળકોને પોષણયુક્ત ફળોના વિતરણ માટે સોશિયલ મીડિયામાંથી ફંડ મળ્યું
દાહોદના એક શિક્ષકે એવી પહેલ આરંભી કે તેનાથી અંતરિયાળ વિસ્તારના બાળકોને ભણવામાં રસ તો જાગ્યો જ...
ડીસામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજની 3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
ડીસામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજની 3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ