રાજ્ય સભ સાંસદ આ રમીલાબેન બારા ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ 18-3-24 ના રોજ સાબરકાંઠા સંસદીય મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર ખેડબ્રહ્મા તાલુકા તથા શહેરના પદાધિકારીઓ,ચુટાયેલા સદસ્યો,મંડલ તથા મોરચાના આગેવાનો,તાલુકા/જિલ્લા તથા શહેરસીટના સંયોજક, પ્રભારીઓ,દેવદુર્લભ કાર્યકર્તાઓ એ મુલાકત દરમિયાન.સ્વાગત કર્યુ હતુ શુભેચ્છા મુલાકાત દરમિયાન સાલ ઓઢણી સન્માનિત કરાયા હતા લોકસભા ઉમેદવારને તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ તેમજ મંત્રીઓ હાજર રહ્યા તેમ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની પણ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक वांछित अभियुक्त को किया गया गिरफ्तार।
जनपद जौनपुर थाना सरपतहा में,एक वांछित अभियुक्त को किया गिरफ्तार।मालूम होकि जनपद जौनपुर डा0 अजय...
শালপাৰা SBI বেংকৰ CSP ত ঋণ মুক্ত ও SBI বেংকে প্ৰদান কৰা বিভিন্ন সুবিধা সম্পৰ্কে সজাগতা সভা ।
শালপাৰা SBI বেংকৰ CSP ত ঋণ মুক্ত ও SBI বেংকে প্ৰদান কৰা বিভিন্ন সুবিধা সম্পৰ্কে সজাগতা সভা ।
ડીસાના માલગઢમાં ઘાસના પૂળામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલ ખેતરમાં ઘાસના પૂળાના ઢગલામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં...
પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના ૭૬ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાશે કલેકટર શ્રી મનોજ દક્ષિણી
પેટલાદ ખાતે જિલ્લા- કક્ષાના ૭૬મા સ્વાવતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે – કલેકટર શ્રી મનોજ...