રાજ્ય સભ સાંસદ આ રમીલાબેન બારા ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ 18-3-24 ના રોજ સાબરકાંઠા સંસદીય મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર ખેડબ્રહ્મા તાલુકા તથા શહેરના પદાધિકારીઓ,ચુટાયેલા સદસ્યો,મંડલ તથા મોરચાના આગેવાનો,તાલુકા/જિલ્લા તથા શહેરસીટના સંયોજક, પ્રભારીઓ,દેવદુર્લભ કાર્યકર્તાઓ એ મુલાકત દરમિયાન.સ્વાગત કર્યુ હતુ શુભેચ્છા મુલાકાત દરમિયાન સાલ ઓઢણી સન્માનિત કરાયા હતા લોકસભા ઉમેદવારને તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ તેમજ મંત્રીઓ હાજર રહ્યા તેમ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની પણ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इटावा में नगरपालिका ने निकाली तिरंगा रैली, रैली में उमड़ा जनसैलाब , भारत माता की जय के गूंजे नारे
इटावा में नगरपालिका ने निकाली तिरंगा रैली
इटावा
आजादी के अमृत महोत्सव के तहत हर घर तिरंगा...
ડીસામાં ગેરકાયદેસર સિગરેટનો જથ્થો પોલીસે ઝડપ્યો : શખ્સની અટકાયત કરાઇ
ડીસામાં ગેરકાયદેસર સિગરેટનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. SOGની ટીમે 55 હજારનો ગેરકાયદેસર...
ભુંભલી ગામે રહેણાંકી મકાનમાંથી દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
ભુંભલી ગામે રહેણાંકી મકાનમાંથી દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
কেঁচু খান্দোতে সাপ ওলোৱাৰ লেখিয়াকৈ এইবাৰ হাস্পতালত দৰৱৰ পৰিৱৰ্তে ওলাল দমে-দমে গেলামালৰ সামগ্ৰীহে
:এই ঘটনা তেজপুৰৰ৷ তেজপুৰৰ ভোজখোৱাত অৱস্হিত ভোজখোৱা চাপৰি নৈপৰীয়া প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰ আৰু...
સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર આવ્યા | SatyaNirbhay News Channel
સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર આવ્યા | SatyaNirbhay News Channel