તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક બાળ એક વૃક્ષ કાર્યક્રમ ની શુભ શરૂઆત
ખેડબ્રહ્માના ગલોડીયા ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં “એક બાળ - એક વૃક્ષ” ની શરૂઆત તથા...
মাহমৰা কচুমাৰীৰ বগৰি চাপৰিত জিৰণি গৃহৰ শিলান্যাস স্থাপন অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ।
মাহমৰাৰ কচুমাৰিত জিৰণি চৰাৰ শিলান্যাস স্থাপনকৰে অসম।চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী তথা মাহমৰা সমষ্টিৰ...
નારોલમાં પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા કઢવનારને કાંકરિયાથી ઝડપતી પાડતી crime branch #aiv
નારોલમાં પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા કઢવનારને કાંકરિયાથી ઝડપતી પાડતી crime branch #aiv
येलदरी धरणाची 10 दरवाजे उघडले आहे
येलदरी धरणाचे दहा दरवाजे सकाळी पासून तर रात्री सहा वाजे पर्यंत उघडले
जिंतूर : पूर्णा नदी पाणलोट...
અમરેલી શહેરમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમ
અમરેલી શહેરમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુલ કિં.રૂ.૨૩,૩૦૦/-...