જોરાવરનગર પોલીસ ટીમને બાતમી મળી હતી કે રતનપર ગંગોત્રી સ્કુલ પાસે રહેતા કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતા અકરમ મુસ્તુફાભાઇ મમાણી બન્ને શખ્સો દ્વારા ભેગા મળી જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાછળ આવેલ કર્મદીપસિંહના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમના અનિલસિંહ ચૌહાણ, વિજયસિંહ રથવી સહીતની ટીમે રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૧૪૬ કિંમત રૂા.૫૮,૪૦૦ તથા બીયરના ટીન નંગ ૫૨ કિંમત રૂા.૫,૨૦૦ સહીત કુલ રૂા.૬૩,૬૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તેમજ અકરમ મુસ્તુફાભાઇ મમાણી હાજર મળી ન આવતા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી નો સત્કાર સમારંભ યોજાયો..
થરાદ ખાતે લાયન્સ ક્લબ દ્વારા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો
...
મહેસાણા : યુવતીને ભગાડી જનાર યુવકના ભાઇ પર હુમલો, 5 સામે ગુનો નોંધ્યો
નંદાસણ ખાતે રહેતો યુવક મહેસાણાના લશ્કરી કૂવા વિસ્તારમાં રહેતા ડફેર પરિવારની કુટુંબી યુવતીને ભગાડી...
Kolkata Rape Case की जांच करने पहुंची Hathras Rape Case वाली दो अधिकारी!
Kolkata Rape Case की जांच करने पहुंची Hathras Rape Case वाली दो अधिकारी!
Maharashtra Politics: भाजपा-शिवसेना गठबंधन में आई दरार! CM एकनाथ शिंदे के बेटे ने की इस्तीफे की पेशकश
Maharashtra Politics महाराष्ट्र की राजनीति एक बार फिर गरमाती दिख रही है। शिंदे गुट की...