કુડા રણમાંથી વિદેશી દારૂ ભરેલી સફેદ કલરની કાર નિમકનગર તરફ આવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે કુડા નિમકનગર નજીકથી ફોરવીલ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં નાની મોટી બોટલ કિંમત,1,96,200 અને કાર સહિત રૂ.16,96,200 મુદ્દામાલ ઝડપી પાડી કારના માલિક સામે ગુનો નોંધાયો હતો. ધ્રાંગધ્રા પોલીસ દ્વારા દારૂની ડ્રાઇવનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કોસ્ટેબલ દેવજીભાઈ પરસોત્તમભાઈ વાઘેલાને કુડા રણમાંથી એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂના જથ્થા બાબતે ખાનગી રાહે બાતમી મળી હતી. આથી તાલુકા પોલીસના હેડ કોસ્ટેબલ, દેવજીભાઈ વાઘેલા, કુલદીપ સિંહ ઝાલા,વિક્રમભાઈ રબારી, શક્તિસિંહ સિંધવ સહિત સ્ટાફ દ્વારા કુડા નિમકનગર નજીક સફેદ કલરની કાર આવતા કુડા નિમકનગર બેઠા નાળા નીચે થઈને બાવળની વાડમાં કાર મૂકીને આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં ચેક કરાતા વિદેશી દારૂ અને બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને કાર સહિત કુલ રૂ. 16,96,200નો મુદ્દામાલ ઝડપી કારના માલિક સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચિત્ર સ્પર્ધા યોજાઈ
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ ૨૭/ ૧૨/૨૦૨૩ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના વય જૂથના શ્રવણ મંદ...
नई सुविधा और तकनीकों से लैस Indian Railways के वर्ल्ड क्लास कंट्रोल रूम को देखिए | PM Modi | Train
नई सुविधा और तकनीकों से लैस Indian Railways के वर्ल्ड क्लास कंट्रोल रूम को देखिए | PM Modi | Train
Meloni ने किस फोन से क्लिक की पीएम नरेंद्र मोदी के साथ सेल्फी, जानिए उसकी कीमत और स्पेक्स
G-7 शिखर सम्मेलन के दौरान इटली की पीएम जियोर्जिया मेलोनी के द्वारा पीएम नरेंद्र मोदी के साथ क्लिक...
કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક મેફેડ્રોન નામના માદક પદાર્થના જથ્થા સાથે
ઇસમને ઝડપી પાડતી કારંજ પોલીસ
કારંજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.ટી.ચૌધરી
સાહેબ તથા પો.સ.ઇ. એસ.આઇ.મકરાણી તથા સ્ટાફના...