પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા સ્થિત સર્વોદય કોલેજ ઓફ એજ્યુકેશન,ડેરોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંચમહાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની કચેરી દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકની હાજરીમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો. આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે તમામ યુવા મતદાર મતદાન કરે, મહિલાઓને મતદાન માટે જાગૃતિ આપે અને દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંકુલના તમામ બાળકોને આજના ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા.આ સાથે અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા ડામર પાથરવાની કામગીરીમાં પણ પાલિકાના કામદારોનો અનગઢ વહીવટ
વડોદરા ડામર પાથરવાની કામગીરીમાં પણ પાલિકાના કામદારોનો અનગઢ વહીવટ
અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય મા નવરાત્રી પર્વ નિમિતે આરતી નું આયોજન કરવામા આવેલ.
અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય મા નવરાત્રી પર્વ નિમિતે...
કવાંટ તાલુકાના રૂમડિયા ગામના વિકાસની પોલ ખોલતા દ્રશ્યો
#buletinindia #gujarat #chotaudepur
राजस्थान बीजेपी प्रदेशअध्यक्ष का कांग्रेस पर बड़ा हमला,हार के डर बौखला गई है कांग्रेस
लोकसभा चुनाव के परिणाम आने में अभी 3 दिन का वक्त बाकि है, लेकिन इससे पहले कांग्रेस और भाजपा दोनों...
Adelbert Nongrum, Prestone Tynsong and Conrad Sangma War of words
Shillong: War of words erupted between North Shillong MLA Adelbert Nongrum, Chief Minister Conrad...