મ્હે પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા પ્રોહીબીશન તથા જુગાર અંગેના ગુન્હોઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને હે.પોલીસ અધિક્ષક નિતેશ પડિય સાહેબશ્રી એ દેવભુમી દ્વારકા જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર અંગે સ્પેશ્યલ ડ્રાઇવી રાખી ગુન્હાઓના શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને ના પી.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ માર્ગદર્શન તથા સુચના કરેલ હોય. જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ ડી એમ.ઝાલા નાઓ દ્વારા જાતેથી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો

સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અને આજરોજ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ કરતા દરમ્યાન પો.ઇન્સ. ડી.એમ.ઝાલા ના સર્વલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. જાઇ સોમાભાઇ પરમાર તથા પો.હેડ.કોન્સ. હંમતભાઇ નકુભાઇ નંદાણીયા નાઓને સયુંકતમાં ચોક્કસ મળેલ હકિકત આધારે ખંભાળીયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા થી સામોર ગામના પાટીયા વચ્ચે આવેલ દ્વારકેશ હોટલ પાસે જાહેર રોડ પર થી આરોપી નીખીલભાઇ સન ઓફ રૂભાઇ સામતભાઇ ગોજીયા ઉવ.૨૩ ધંધો-મજુરી રહે,કુંવાડીયા ગામ દ્વારકેશ હોટલ પાછળ વાડી વિસ્તાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળાના કબ્જા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ રોયલ ચેલેન્જ પ્રીમીયમ સિલેકટ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ૪૨.૮% વી વી ફોર સેલઇન યુ.ટી. ચંદીગઢ ઓનલી લખેલ કાચની બોટલ નંગ- ૦૪ કિ.રૂ.૨,૦૮૦/- તથા એક મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂા.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૭,૦૮૦/- નો મુદામાલ સાથે પકડી પાડેલ

બાદ મજકુર ઉપરોકત આરોપીની પુછપરછ દરમ્યાન મળેલ હકિકત આધારે ખંભાળીયાના વિઝલપર ગામ વાડી

વિસ્તાર માંથી આરોપી નં.(૧) ધુલભાઇ નરૂભાઇ ડાંગર ઉવ.૨૪ ધંધો-ડ્રેઇવીંગ રહે વિલપર ગામ બસ સ્ટેશન પાસે ના ખંભાળીયા

જી.દેવભુમી દ્વારકા તથા આરોપી નં.(૨) ભરતભાઇ દેવાણંદભાઇ ગાગીય ઉવ.૩૦ ધંધો-ખેતી રહે,વિજલપર ગામ બસ સ્ટેશન સામે ના ખંભાળીયા જ દે વધુમી દ્વારકા વાળાની કબ્જા ભોગવટાની વાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં (૧) રોયલ ચેલેન્જ પ્રીમીયમ સિલેકટ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ૪૨.૮% વી/વી ફોર સેલઇન યુ.ટી, ચંદીગઢ ઓનલી લખેલ કાચની બોટલ નંગ-૩ર કિં.રૂ.૬,૬૪૦/- તથા નં.(ર) મેક ડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલ ની ૪૨.૮% વી વી ફોર સેલઇન પંજાબ ઓનલી લખેલ કાચની બોટલ નંગ-૩૨ કિ.ગ્ન ૧૨,૮૦૦/- તથા એક મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૪૯,૪૪૦૮ - નો મુદામાલ સાથે પકડી પાડી અલગ અલગ ગુન્હાઓ દાખલ કરાવેલ છે. કુલ મુદામાલ કબ્જે કરેલની વિગત-

(૧) રોચલ ચેલેન્જ પ્રીમીયમ સિલેક્ટ વ્હીસ્કી ૭૫૦ એમ.એલની ૪૨.૮% વી વી ફોર સેઇન યુ.ટી. ચંદીગઢ ઓનલી લખેલ કાચની બોટલ નંગ-૩૬ કિ.રૂ. ૧૮,૭૨૦/-

(૨) મેક ડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલ ની ૪૨.૮ વી/વી ફોર સેલઇન પંજાબ ઓનલી લખેલ કાચની બોટલ નંગ-૩૨ કિ.રૂ.૧૨,૮૦૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૬,૫૨૦/- મુદામાલ કબ્જે કરેલ છે.

આરોપીઓના નામ

(૧) નીખીલભાઇ સન ઓફ કારૂભાઇ સામતભાઈ ગોજીયા ઊવ.23 ધંધો મજુરી રહે.કુવાડીયા ગામ દ્વારકેશ હોટલ પાછળ વાડી વિસ્તાર

તા.ખંભાળીયા દેવભુમી દ્વારા (૨) ધુમલભાઇ મુભાઇ ડાંગર ઊવ.૨૪ ધંધો ડ્રાઇવિંગ રહે વિજલપર ગામ બસ સ્ટેશન પાસે, તા ખંભાળીયા જી દેવભુમી દ્વારકા (૩) ભરતભાઇ દેવાણંદભાઇ ગાગીયા ઉવ ૩૦ ધંધો-ખેતી રહે. વિજલપુર ગામ બસ સ્ટેશન સામે તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા

કામગીરી કરનાર અધિકારી કર્મચારી (૧) પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ ઝાલા

(૨) પો.હેડ.કોન્સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ) (૩) પો. હેડ.કોન્સ. ખીમાભાઇ કેશુભાઇ કરમુર (સર્વેલન્સ સ્ટાફ)

(૪) પો.હેડ.કોન્સ જેઠાભાઇ સોમાભાઇ પરમાર સર્વેલન્સ સ્ટાફ) (૫) પો.હેડ.કોન્સ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ (૬) પો.હેડ કોન્સ . વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)(7)

પો.કોન્સ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ) (૮) પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)