સોજીત્રાના ડભોઉ થી અડવા તલાવડી તરફ જવાના રસ્તાનું સોમવારના રોજસવારે 10:30 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઉ થી અડવા તલાવડી વિસ્તારમા નવીન રસ્તો બનાવાશે અને જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#vadodara l NRI દંપતીને બંધક બનાવીને લૂંટ l Divyang News
#vadodara l NRI દંપતીને બંધક બનાવીને લૂંટ l Divyang News
દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી હુકમના પગલે જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો : લીમખેડા પીપળી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકની અનિયમિતતાના કારણે શિક્ષકને ફરજ પરથી મોકૂફ કરાયા
દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકામાં આવેલ પીપળી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં એક શિક્ષક દ્વારા શાળામાં...
જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ શહેરના કસ્બા બારીયા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી તેમની પાસેથી...
પાવાગઢ પોલીસ મથકના અપહરણ સહિતના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડયો.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ...