સોજીત્રાના ડભોઉ થી અડવા તલાવડી તરફ જવાના રસ્તાનું સોમવારના રોજસવારે 10:30 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઉ થી અડવા તલાવડી વિસ્તારમા નવીન રસ્તો બનાવાશે અને જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો.