પેટલાદના મરિયમપુરા ખાતે આવેલ આરોગ્ય માતા દેવાલયે રવિવારે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે મુખ્ય વક્તા તરીકે ડોક્ટર પ્રીતિબેન રાઠોડ અને શૈલેષ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહિલાઓએ સ્વાગત ગીત રજૂ કર્યો હતો. યોજાયેલા કાર્યક્રમમાં પેટલાદ, આંકલાવ, તારાપુર,ખંભાત સહિત વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રીતિબેન રાઠોડે સરળ શૈલીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ફાધર અંતોન અપ્પા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યદાયીમાતા મંડળના મહિલા હોદ્દેદારો પ્રમુખ આજ્ઞેશબેન,ઉપપ્રમુખ કોકીલાબેન,સેક્રેટરી જ્યોતિબેન સાથે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 में Apple कर सकता है बड़ा बदलाव, चेंज हो जाएगा एपल आईडी का नाम
Apple लगातार अपने कस्टमर्स को नए- नए अपडेट देता रहता है। इसी सिलसिले को जारी रखते हुए एपल अब अपनी...
इटावा पुलिस को मिली कामयाबी 10 हजार का इनामी अपराधी पकड़ा, वही अभियान के तहत कार्यवाही कर 12 लोगों को किया गिरफ्तार
इटावा पुलिस ने 10हजार का इनामी अपराधी को पकड़ा
इटावा
इटावा पुलिस ने अपराधियों व बदमाशों पर...
હાલોલના તરખંડા ગામે સનફાર્મા દ્વારા હરિયાળું હાલોલ અભિયાનનો શુભારંભ કરાયો.
હાલોલના તરખંડા ગામે સનફાર્મા દ્વારા હરિયાળું હાલોલ અભિયાનનો શુભારંભ કરાયો.
Ajay Devgn, Sidharth Malhotra, RakulPreet | Thank God movie Trailer | Indra Kumar | Bhushan Kumar
Ajay Devgn, Sidharth Malhotra, RakulPreet | Thank God movie Trailer | Indra Kumar | Bhushan Kumar
Justin Trudeau: कौन है सोफी ग्रेगोइरे, कैसे कनाडाई पीएम जस्टिन ट्रूडो से हुई दोस्ती; 18 साल बाद अब हो रहे अलग
Justin Trudeau Wife कनाडा के प्रधानमंत्री जस्टिन ट्रूडो और उनकी पत्नी सोफी ट्रूडो अलग...