પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક આવેલ રામજી મંદિર પાસે બંધ મકાનના ઝાડી ઝાંખરામાં રવિવારે બપોરે 1:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. બંધ પડી રહેલા મકાનમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હતા.અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર ધર્મપત્નીનું અવસાન થતાં પતિએ પત્ની સાથે જીવતી સમાધિનો લીધો નિર્ણય |SatyaNirbhay News Channel
રાધનપુર ધર્મપત્નીનું અવસાન થતાં પતિએ પત્ની સાથે જીવતી સમાધિનો લીધો નિર્ણય |SatyaNirbhay News Channel
સુરતઃ કોર્ટમાં વકીલ મેહુલ બોગરાને મારનાર TRB હેડના પ્રોડક્શનને લઈને વકીલોએ હંગામો મચાવ્યો
સુરતમાં એડવોકેટ મેહુલ બોગરાએ TRB સુપરવાઈઝર સાજન ભરવાડ અને અન્ય બદમાશો સામે ખુલ્લેઆમ ખંડણી વસૂલવા...
Varun Gandhi का टिकट काटेगी BJP?, सपा में जाने की अटकलें पर क्या बोले Akhilesh Yadav?
Varun Gandhi का टिकट काटेगी BJP?, सपा में जाने की अटकलें पर क्या बोले Akhilesh Yadav?
असली समझ नकली चेन लूट ले गए बाइक सवार
आगरा: रिश्तेदारी से वापस घर जा रही पचोखरा निवासी महिला से यमुनापार क्षेत्र में बाइक सवार बदमाशों...
મહેમદાવાદ આસ્થા હોમ્સ મા નવરાત્રી દરમિયાન કોમ્પિટિશન.. શ્રેષ્ઠ ને આપવામાં આવ્યા ઇનામ....
આજ રોજ મા અંબેના પાવન પર્વ આઠમ (નવરાત્રી) નિમીતે આસ્થા હોસ્મ મહેમદાવાદ ખાતે નવરાત્રી પર્વની...