પેટલાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગની સારવાર કરવામાં આવી છે.બાળ રોગ વિભાગમાં ભાગ્ય જોવા મળતા કાવાસાકી રોગની પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સારવાર કરી રજા આપવામાં આવી છે.8 વર્ષના બાળકમાં કાવાસાકી રોગના લક્ષણો જોવા મળ્યા હતા. આ રોગમાં તાવ, લસિકા ગ્રંથિમાં સોજો,ફાટેલા હોઠ, સ્ટ્રોંબરી જીભ જેવા લક્ષણો જોવા મળે છે. સિવિલમાં બાળ વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર વિશ્વા ચૌધરી અને ડો.માઘવી દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી. દર્દીના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ગિરીશ કાપડિયા તથા ડોક્ટર, સ્ટાફનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેર અને તાલુકા માંથી 60 બસો ફાળવવામાં આવી હતી
વલભીપુર શહેર અને તાલુકા માંથી 60 બસો ફાળવવામાં આવી હતી
રામોલ પોલીસ સ્ટેશન ઝોન5 : ફાયરિંગ કરી ફરાર 3 આરીપોને શોધીને ધરપકડ કરવામાં આવી, #social_media_sandesh
અમદાવાદ ખાતે આવેલ zone 5 ના રામોલ પોલિસ સ્ટેશન ની હદ માં રથયાત્રા દરમિયાન ફાયરિંગ કરી ફરાર થયેલ 3...
પાટણ પોલીસે 3 કરોડની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
પાટણ પોલીસે 3 કરોડની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
भारत बंद को लेकर प्रशासनिक अधिकारी नमाना व्यापार मंडल की लेंगे बैठक।
भारत बंद के आहान को लेकर नमाना कस्बे के सभी व्यापारी वर्ग की मंगलवार को प्रशासनिक...
महापालिका परिवहन उपक्रमातील दीर्घकाळ गैरहजर असणाऱ्या 21 कर्मचाऱ्यांवर बडतर्फीची कारवाई !
सोलापूर :- डबघाईला आलेल्या आणि तोट्यात असलेल्या सोलापूर महापालिकेच्या परिवहन उपक्रमांकडील...