પેટલાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગની સારવાર કરવામાં આવી છે.બાળ રોગ વિભાગમાં ભાગ્ય જોવા મળતા કાવાસાકી રોગની પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સારવાર કરી રજા આપવામાં આવી છે.8 વર્ષના બાળકમાં કાવાસાકી રોગના લક્ષણો જોવા મળ્યા હતા. આ રોગમાં તાવ, લસિકા ગ્રંથિમાં સોજો,ફાટેલા હોઠ, સ્ટ્રોંબરી જીભ જેવા લક્ષણો જોવા મળે છે. સિવિલમાં બાળ વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર વિશ્વા ચૌધરી અને ડો.માઘવી દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી. દર્દીના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ગિરીશ કાપડિયા તથા ડોક્ટર, સ્ટાફનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NARODA ની ધારાસભ્ય પાયલબેન ની પ્રસંશનીય કામગીરી, સ્થાનિક રહીશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું : #aiv
NARODA ની ધારાસભ્ય પાયલબેન ની પ્રસંશનીય કામગીરી, સ્થાનિક રહીશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું : #aiv
અદાણીના દાવ બાદ NDTVના શેર ઉડ્યા, ખરીદદારોની દોડ, અપર સર્કિટ શરૂ
અદાણી ગ્રૂપે NDTV હસ્તગત કરવાની તૈયારી કરી હોવાના સમાચાર બાદ NDTVના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા...
Bulletin| 10.08.2022 | Raftaar Marathi Media
Bulletin| 10.08.2022 | Raftaar Marathi Media
दिवाळी ठरली काळी | एकाच कुटुंबातील तिघांवर काळाचा घाला । HPN MARATHI NEWS
दिवाळी ठरली काळी | एकाच कुटुंबातील तिघांवर काळाचा घाला । HPN MARATHI NEWS