ગુજરાત સરકાર સ્ટેટ ઓફ ગુજરાત પંચાયત રૂલર અને હાઉસિંગ વિભાગ ગાંધીનગર ના તાબા હેઠળ ચાલતી કચેરી કાર્યપાલક ઈજનેર લુણાવાડા તથા નાયબ કાર્યપાલક ઇજનેર પંચાત મ અને મા પેટા વિભાગ સંતરામપુર મુકામે તારીખ ૨૧/૭/૭૭ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા શુકલભાઈ ભુરાભાઈ ખરાડી જેઓને તેમની નોકરી ના અરસા દરમ્યાન સરકારશ્રીના પરિપત્ર મુજબ ના લાભો આપવામાં આવતા હતાજેઓ તારીખ ૩૦/૬/૨૧ના રોજ નિયમો અનુસાર નિવૃત્ત થતા સરકાર દ્વારા તેમની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણવાની જગ્યાએ તે સમયના દસ વર્ષ બાદ કરી અધૂરી અપૂરતી ગ્રેજ્યુટી અને અપૂરતું પેન્શન તદુપરાંત મળવાપાત્ર સરકારી લાભોથી વંચિત રાખતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈનો સંપર્ક કરી તેમને થયેલા ન્યાય બાબતે લાગતા વળગતા અધિકારીઓને રીપ્રેઝન્ટેશન પાઠવેલ પરંતુ સરકાર દ્વારા તેનો યોગ્ય પ્રત્યુતર આપવામાં ન આવતા આ વિવાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસસી એ નર૧૭૯૬૫/૨૩ દાખલ કરે જે કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારશ્રીને નોટિસ પાઠવી આ કેસની કાનૂની કાર્યવાહી હાથ ધરે જેમાં હાઇકોર્ટ સમક્ષ અરજદાર તરફે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ દિપક આર દવે તથા વૈભવ કુમાર આઈ ભોઈ હાજર રહી રહી કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરેલ બંને પક્ષકારેલી દલીલો સાંભળી કેસમાં પડેલા પુરાવા આધારિત એસ બી ખરાડીને તેમની કપાત કરેલ ૧૦ વર્ષથી નોકરી સળંગણી તેમના બાકી નીકળતા તમામ લાભો જેવા કે બાકી નીકળતી ગ્રેજ્યુટી રિવાઇઝ પેન્શન રજાઓ અને અન્ય ભથ્થાઓ ચૂકવી આપવાનો આદેશ કરેલ જે હકો ની રકમ બે માસમાં ચૂકવી ચૂકવી આપવાનો પણ આદેશ કરેલ છે .

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं