ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રસ્તાનું હાલમાં આર.સી.સી.નું કામ ચાલુ છે. આથી આ રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોને પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રોડનું આર.સી.સી. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારે વાહનોએ થાનગઢ ત્રણ રસ્તાથી કનૈયા હોટલ (મામલતદાર કચેરી)ની બાજુમાંથી પસાર થવાનું રહેશે.આ જાહેરનામનો ભંગ, ઉપેક્ષા કે અવરોધ કરનાર વિરોધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-135 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Viral IAS Deepak Rawat नहीं दे पाए CM Dhami के सवालों के जवाब, जमकर लगी क्लास
Viral IAS Deepak Rawat नहीं दे पाए CM Dhami के सवालों के जवाब, जमकर लगी क्लास
Market Opening Bell | बाजार में तेजी! क्या ये शेयर देंगे आपको मुनाफा? | HDFC Bank | Coforge
Market Opening Bell | बाजार में तेजी! क्या ये शेयर देंगे आपको मुनाफा? | HDFC Bank | Coforge
સિદ્ધપુર-પાલનપુર હાઇવે ઉપર અફીણ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
પાટણ SOG પોલીસે સિદ્ધપુર-પાલનપુર હાઇવે પર આવેલી એક હોટલમાથી બિન અધિકૃત રીતે અફીણનો રસ 229 ગ્રામ...
कालूपर रेलवे स्टेशन इन गेट, T R B की तो लीला लहर है, सफी हसन और J.S मल्लिक की कामगिरी इन के आगे फेल
कालूपर रेलवे स्टेशन इन गेट, T R B की तो लीला लहर है, सफी हसन और J.S मल्लिक की कामगिरी इन के आगे फेल
Prashant Kumar EXCLUSIVE: वोटिंग के बीच यूपी की कानून व्यवस्था पर DGP Prashant Kumar से बातचीत
Prashant Kumar EXCLUSIVE: वोटिंग के बीच यूपी की कानून व्यवस्था पर DGP Prashant Kumar से बातचीत