પો.સ.ઈ બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ ગોધરા નાઓને હ્યુમન સોર્શીસ દ્રારા બાતમી હકિકત મળેલ કે, વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહી મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી બહેન શનીબેન સુખાભાઈ વિરાભાઈ ડામોર રહે.ડાહ્યાપુર ગામ તા.કડાણા જી.મહિસાગર નાની તેના ઘરે ડાહ્યાપુર ચોકડી તા.કડાણા જી.મહિસાગર હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે આધારે ઉપરોકત આરોપી બહેન ડાહ્યાપુર ચોકડી તા.કડાણા ખાતેથી મળી આવતા આરોપી બહેનને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે વેજલપુર પોલીસ સ્ટેશને સોપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লুৰিণজ্যোতি গগৈক ক্লাৱৰ সভাপতি আখ্যা বিধায়ক ৰফিকুল ইছলামৰ
ৰাইজৰ দলৰ সভাপতি অখিল গগৈ আৰু অসম জাতীয় পৰিষদৰ সভাপতি লুৰিণজ্যোতি গগৈক সমালোচনাৰে থকা সৰকা কৰিছে...
ખંભાતના જહાજ ગામે દૂધઉત્પાદક મંડળીની ચૂંટણી યોજાઈ
ખંભાતના જહાજ ગામે દૂધઉત્પાદક મંડળીની ચૂંટણી યોજાઈ
વિંછીયાના ઓરી ગામે હત્યાનો બનાવ,ઓરી ગામે ખેતરમાં સુતેલ કોળી આધેડની હત્યા
વિંછીયાના ઓરી ગામે હત્યાનો બનાવ,ઓરી ગામે ખેતરમાં સુતેલ કોળી આધેડની હત્યાવિંછીયાવિંછીયાના ઓરી ગામે...
Breaking News: उपराष्ट्रपति Jagdeep Dhankhar के काफिले में हुई बड़ी चूक | Rajasthan | Aaj Tak
Breaking News: उपराष्ट्रपति Jagdeep Dhankhar के काफिले में हुई बड़ी चूक | Rajasthan | Aaj Tak