આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારનાં 9 કલાકે સિહોર ખાતે વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ થનાર યાત્રામાં પાંચ હજારથી વધુ જનમેદની ઉમટી પડનાર છે. આ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સવારે 9 કલાકે ક્રિકેટ શ્રાઉન્ડથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. યાત્રામાં અધિકારી પદાઅધિકારી વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઉપરાંત વિવિધ પાર્ટીઓનાં હોદેદારો, કાર્યકરો, તેમજ વિવિધ સામાજિક, શેક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનાં સભ્યો, શહેરનાં નાગરિકો તેમજ શાળા કોલેજોનાં વિધાર્થીઓ તિરંગાયાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો જમણા હાથમાં તિરંગો લઇને ચાલશે યાત્રાના માર્ગ પર રાષ્ભક્તિને દર્શાવતા ફલોટ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. આ યાત્રાની આગળ મ્યુઝીક બેન્ડ જોડાશે.યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ રહેશે. તિરંગા યાત્રાને લઇને શહેરમાં દેશભક્તિનો માહોલ રચાવા લાગેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मत्स्यविभागाकडून पावसाळी बंदी काळात मासेमारी करणाऱ्या बोटींवर कार्यवाही होणार.
हरिदास बाणकोटकर यांच्या उपोषणाच्या इशाऱ्यानंतर मत्स्यविभागाची कार्यवाहीची भूमिका
१ जून ते ३१ जुलै या काळात मासेमारी करण्यावर शासनाकडून बंदी असते.परंतु ३,४, ५ जून रोजी हा...
ऐसा अद्भुत दृश्य बहोत कम देखने को मिलता हैं....
ऐसा अद्भुत दृश्य बहोत कम देखने को मिलता हैं....
Full Bulletin | 19.08.2022 | Raftaar Marathi Media
Full Bulletin | 19.08.2022 | Raftaar Marathi Media
ડીસા લવ જેહાદ ધર્માંતરણ મુદ્દે ATS ને તપાસ
ધર્માતકર કેસ માલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. સમગ્ર કેસની તપાસનો મામલો એટીએસને સોંપવામાં આવ્યો...
દીયોદર તાલુકાના ધનકવાડા પ્રાથમિક શાળાનો મામલો..
દીયોદર તાલુકાના ધનકવાડા પ્રાથમિક શાળાનો મામલો..