શ્રી સ્વામી નારાયણ મંદિર કાલોલ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રીલાલજી ભગવાનનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સોમવારના રોજ ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ વતી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડતાલ થી પ.પુ. ૧૦૮ લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ શ્રી તેમજ પુ.સર્વમંગલ સ્વામી તથા પુ .ભક્તિ નંદન સ્વામી તથા પાર્ષદ રાજુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. મંગલા આરતી, મહાપૂજા અભિષેક દર્શન બાદ મુખ્ય યજમાન હસમુખલાલ ચંદુલાલ કાછીયા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા હરિભકતો હાજર રહ્યા હતા. શોભાયાત્રા સમગ્ર કાલોલ ખાતે ફરીને વિજય ટૉકીઝ પાસે જતન એન્જિનિયરિંગ ખાતે આવી પહોંચી હતી જેમાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ લાલજી ભવન કાછીયા પટેલ પંચ ની વાડી મા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus, Realme और Samsung के फ्लैगशिप स्मार्टफोन जल्द होंगे भारत में लॉन्च, देखें लिस्ट
Upcoming Flagship Smartphones क्वालकॉम और मीडियाटेक ने अपने-अपने फ्लगैशिप मोबाइल प्रोसेसर लॉन्च...
Banana With Dry Fruits Healthy Milkshake ASMR #shorts
Banana With Dry Fruits Healthy Milkshake ASMR #shorts
256GB स्टोरेज, 5000 mAh बैटरी और वायरलेस चार्जिंग वाला फोन मिल रहा सस्ता, बैंक ऑफर्स में होगी अच्छी बचत
Infinix Note 40 Pro 5G को बैंक ऑफर्स और एक्सचेंज के साथ खरीद सकते हैं। फ्लिपकार्ट एक्सिस बैंक...
বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামী আৰু নাই
অসমীয়া চিনেমা জগতৰ উজ্বল নক্ষত্ৰ তথা বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামীয়ে আজি পোৱা ৯ বাজি ১৫ মিনিট...
উত্তৰাখণ্ডত বিপদৰ চিন ভংগ গংগাৰ, হৰিদ্বাৰত সতৰ্কতা
উত্তৰাখণ্ডৰ দেৱপ্ৰয়াগত দেওবাৰে ৰাজ্যৰ বহু ঠাইত ধাৰাসাৰ বৰষুণৰ ফলত বিপদৰ চিন অতিক্ৰম কৰিলে গংগা...