Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી નાખ્યો. સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદો અને ધારાસભ્યોને હવે કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. તેમની સામે પણ કાર્યવાહી થશે. વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પર ફરી વાવાઝોડાનુ શંકટ.! અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કાલ સુધીમાં વાવાઝોડા ફેરવાશે,
બે વર્ષ બાદ ફરી વાવાઝોડા રૂપી ‘શંકટ’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતના...
Shah Rukh Khan Jawan के लिए सुबह 4 बजे से सिनेमाहॉल पहुंचे फ़ैन्स क्या बता गए?
Shah Rukh Khan Jawan के लिए सुबह 4 बजे से सिनेमाहॉल पहुंचे फ़ैन्स क्या बता गए?
राहुल गांधी अमेरिका में राजनयिक डोनाल्ड लू से मिले:इन पर बांग्लादेश और पाकिस्तान में तख्तापलट कराने का आरोप
अमेरिका के विदेश विभाग के प्रवक्ता ने बुधवार को कहा कि कांग्रेस नेता राहुल गांधी से वरिष्ठ...
কাজিৰঙাৰ এখন ব্যতিক্ৰমী হোটেল।
কাজিৰঙাৰ দুৰ্গাপুৰত আছে এখন ব্যতিক্ৰমী হোটেল।প্ৰথম দৃষ্টিত সাধাৰণ যেন লাগিলেও হোটেলখনৰ অন্তৰ্ভাগৰ...