વિશ્વજીતસિંહ ગુલાબસિંહ ઠાકોર નીલગીરીના ડંડા વડે તેમના ઘરના ઘર વખરીનો સામાનની તોડ ફોડ કરેલ હતી ગજેન્દ્રસિંહ ઠાકોર તથા ઇન્દ્રજીતસિંહ ઠાકોર તથા અન્ય ઇસમોએ ઘરને આગ લગાવવાનું જાણાવેલ હતુ તેમાં રાહુલસિંહ દીલીપસિંહ રાઉલજી તથા ભવ્યરાજસિંહ ઈન્દ્રજીતસિંહ ઠાકોરનાએ માત્ર ઘરને આગળના ભાગે આગથી સળગાવી હતી તેવામાં ફરિયાદી ની માતા જે આ બનાવને રોકવા માટે જતાં તેમની માતાને જયેન્દ્રસિંહ રણજીતસિંહ ઠાકોર તથા ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોરે ધક્કો મારી નીચે પાડી દિધેલ હતા ત્યાં ઉભેલા રમીલાબેન દિલિપસિંહ રાઉલજી દાતરડુ તેમની માતાના ઉભા રાખીને ગેબી માર માર્યો હતો તથા કૌશીકસિંહ દિલીપસિંહ રાઉલજી ડંડા વડે ઘરની બારીમાંથી બિભત્સ ગાળો બોલી દંડા થી તોડફોડ કરી ત્યારબાદ અર્જુનસિંહ પ્રતાપસિંહ ઠાકોર અને અન્ય ઇસમોએ ઘર ઉપર પથ્થર મારો કરેલ હતો. આમ બધા એકબીજા સાથે મળી ભયભીત વાતાવરણ ઉભું કર્યું હતુ ત્યાં ઉપેદ્રસિંહ ભગવાનસિંહ ઠાકોરે આ બનાવ નજરે જોએલ હતો ફરિયાદી તેની પત્નિ સુમનબેન નૃપેશસિંહ પરમાર તથા તેમનો ભત્રીજો અનીકેતસિંહ શૈલેદ્રસિહ ઠાકોર રડવા લાગેલ તેવામાં નૃપેશસિંહે સ્વરક્ષણ માટે ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવતા થોડીવારમાં પોલીસ ઘરે આવેલ હતી તે પછી તેમની માતાને શરીરે ગેબી માર વાગેલ હોય જેથી ૧૦૮ ને ફોન કરી બોલાવતા થોડી વારમાં ૧૦૮ આવતા તેમાં તેઓને તેમના ભાભી રાજેશ્વરીબેન શૈલેશસિંહ ઠાકોર નાઓ ગોધરા સિવીલ હોસ્ટપીટલમા દવા સારવાર માટે લઈ ગયેલ અને દવા સારવાર કરાવી ઘરે લાવેલ હતા ત્યારબાદ આ બનાવ સબંધ મા વેજલપુર પોલીસ મથકે અરજી આપેલ અને હાલ ફરિયાદ નોંધાવતા કાલોલ તાલુકાના રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે..