સફેદ રેતી નો કાળો કારોબાર તાલુકોએ
હપ્તો આપો રેતી લઇ જાઓ
કોઈ બોલવા વાળું નથી? ખેડબ્રહ્માને અડીને નદીઓ સાબરમતી હરણાવ ભિમાક્ષી કોસંબી નદી આવેલી છે. આ વિસ્તારમાં સફેદ રેતી કાળો કારોબાર ચાલી રહ્યો છે. ખાણખનીજ વિભાગ તેમજ તાલુકામાં બેઠેલા
લીઝ જ નથી તો આ કારોબાર અધિકારીઓની રહેમ નજરે પણ આ સફેદ રેતી નો ફાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે આ ટર્કો અને ટ્રેક્ટર ચાલકો પાસેથી હપ્તા કોણ લઈ રહ્યું છે. કોના સુધી પહોંચી રહ્યા છે. તે ખરેખર એક તપાસનો વિષય છે. ટૂંક સમય ના અંતર્ગત રિટાયરમેન્ટ લેતા એક એવા અધિકારી સુધી આ હપ્તો જઈ રહ્યો છે. ત્યારે આખી જિંદગી નોકરી કરી અને આ પદ સુધી પહોંચ્યા અને પાછલી જિંદગીને કલંક લાગે તેને લઈ આવા
લાંચીયા અધિકારીઓ રસ લઇ પોતાની જાત ને બચાવે તો સારુ