મંગળવારે કાલોલ કુમાર ના યજમાન પદે કાલોલ ઉર્દુ શાળા મહેમાન બનીને કુમાર શાળામાં પધાર્યા.શાળાની શૈક્ષણિક , સાંસ્કૃતિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વચ્ચે નું આદાન પ્રદાન અને બાળકો વચ્ચેનું અનુસંધાન સાધી કાર્યક્રમના હાર્દ ને જીવંત બનાવવા કુમાર શાળાના સ્ટાફ અને બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.બધાં બાળકોનું ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં કાલોલ કુમાર માં ચાલતા જ્ઞાન કુંજ, કોમ્પુટર લેબ અને વિજ્ઞાન ના વિવિધ પ્રયોગો દ્વારા ઉર્દુ શાળા ના બાળકોને માહિતગાર કર્યા હતા.કાર્યક્રમના અંતે નાસ્તો કરી સૌ ઉમંગભેર છૂટા પડ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डालिमबाडी में राष्ट्रीय एकता दिवस पालन
पश्चिम कार्वीआंग्लंग के डालिमबाडी आदर्श विद्यालय में आज राष्ट्रीय एकता दिवस पालन करने के साथ ही...
बाइडन के हटते ही कमला हैरिस की लगी लॉटरी, एक दिन में ही जुटाए 100 मिलियन डॉलर; समर्थन में उतरे दिग्गज बिजनेसमैन
वॉशिंगटन। अमेरिका के राष्ट्रपति जो बाइडन राष्ट्रपति चुनाव की रेस से बाहर हो चुके हैं।...
'तनख्वाह पर अंग्रेजों के लिए सीआईडी करते थे BJP-RSS कार्यकर्ता':दौसा सांसद बोले- कॉलेजियम से बने जज बड़े नेताओं को खुश रखते हैं
सांसद मुरारीलाल मीणा ने शनिवार को दौसा में एक प्रदर्शन के दौरान प्रधानमंत्री, गृह मंत्री व आरएसएस...
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?