સગર સમાજ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

વડીયા : અમરેલી જિલ્લાનાં છેવાડાના વડીયા ખાતે ક્ષત્રિય સગર સમાજ દ્વારા ગંગા ને ઉતારનાર ભગીરથ રાજાની જન્મજયંતિ નિમિતે ભગીરથ ઉજવણી કરવામાં આવી હતી આ તકે સગર સમાજ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા નુું આયોજન કરવામાં આવ્યું હતું.