અકસ્માત સર્જનાર કાર ચાલક સોજિત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઈ હોવાનું ખૂલ્યું . • આજે રક્ષાબંધનના તહેવાર પર જ 6 લોકોના મોત નિપજતા પરિવારજનો પર આભ ફાટ્યું આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . કાર , રીક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ 6 ના મોત નિપજ્યાં હતાં . જેમાં બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં . આ અંગેની જાણ થતાં સોજિત્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં . જોકે , આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી . જ્યારે અકસ્માતમાં માતા અને બે પુત્રીના મોતથી ગમગીની છવાઇ ગઇ હતી . તેઓ રક્ષાબંધન કરવા ગયાં હતાં અને પરત ઘરે ફરતાં અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત સર્જનાર કાર ચાલક કોંગ્રેસના સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કૌટુંબિક જમાઇના હોવાનું ખુલ્યું છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેડીયાપાડામાં આમ આદમી પાર્ટીનાસમર્થન માં જનમેદની ઊમટી
દેડિયાપાડા સીટ નું રીઝલ્ટ ફોર્મ ભરતા પહેલા જ જાહેર થઈ ગયું હોય તેવો માહોલ..
धूड़कली में मंदिर से पूजा कर घर लौट रही बुजुर्ग महिला के पैर पर गिरा बिजली का पोल, गम्भीर अवस्था मे झालावाड़ किया रैफर
रामगंजमंडी के धूड़कली गांव में मंदिर से पूजा कर घर लौट रही एक बुजुर्ग महिला पर विद्युत पोल गिरने...
ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ತೀರ್ಪಿನಂತೆ ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 9ರಂದು ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ ಸದಸ್ಯರಿಂದ ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಲಿದೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ...
"ಇಂಡೋ - ಗಲ್ಫ್ ಅಂತರಾಷ್ಟ್ರೀಯ ಥ್ರೋಬಾಲ್ ಚಾಂಪಿಯನ್ ಶಿಪ್ - 2024" ನಲ್ಲಿ ಭಾರತದ ಮಹಿಳಾ ತಂಡ ದ್ವಿತೀಯ ಸ್ಥಾನ ಪಡೆದಿದೆ.
ಫೆಬ್ರವರಿ 26, 2024
"ಇಂಡೋ - ಗಲ್ಫ್ ಅಂತರಾಷ್ಟ್ರೀಯ ಥ್ರೋಬಾಲ್ ಚಾಂಪಿಯನ್ ಶಿಪ್ - 2024" ನಲ್ಲಿ ಭಾರತದ...
SURENDRANAGAR : કેનાલમાં લીકેજ થતા તંત્રની બેદરકારી આવી સામે
SURENDRANAGAR : કેનાલમાં લીકેજ થતા તંત્રની બેદરકારી આવી સામે