ખાંભા તાલુકાના પ્રમુખ પદે ખાંભાના યુવાન, હોશિલા, ખંતીલા, કાર્યદક્ષ, અને કર્મઠ, અને મળતાવડા સ્વભાવના અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા એવા મેહુલ ગોહિલ ની વરણી ને સોમેરથી આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. અને આ વરણી થી ન્યુ અવાજ કોળી ક્રાંતિ સેનામાં પણ ખાંભા વિસ્તારમાં નવા જોમ, જુસ્સો, અને કામગીરી ને ખુબજ વેગ મળછે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે સાથોસાથ ખાંભા તાલુકા ન્યુ અવાજ કોળી કાંતિ સેના ના પ્રમૂખ તરીકે મેહુલ ગોહિલ ની વરણી કરવાથી મેહુલ ગોહિલ દ્વારા પણ કોળી ક્રાંતિ સેના નો પણ હ્રદય પૂર્વક આભાર માનવામાં આવ્યો છે.

 *રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી*