શહેરના અક્ષર ચોક વિસ્તારમાં થીંક ટેન્ક યુનિવર્સલ નામથી ભાગીદારી પેઢી ધરાવતા પાર્ટનરે અન્ય ભાગીદારની જાણ બહાર બેંક ખાતામાંથી 1 કરોડ 91 લાખ 50 હજાર રૂપિયા ઉપાડી છેતરપિંડી આચર્યાની ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે . નફા - નુકશાનમાં સરખી ભાગીદારી નક્કી કરી વડોદરાના સયાજીગંજમાં નટરાજ ટાઉનશીપમાં રહેતા સુનીલ દત્તુભાઇ ભાલેકરે ત્રણ મહિના પહેલા રોનક પ્રવિણભાઇ પટેલ ( રહે . ડ્રીમ આત્મન , વડસર , વડોદરા ) સાથે સોફ્ટવેર કન્સલ્ટીંગ માટે થીંક ટેન્ક યુનિવર્સલ નામે ભાગીદારી પેઢી શરૂ કરી હતી . આ પેઢીની મુખ્ય ઓફિસ વડોદરાના અક્ષર ચોક સ્થિત સિગ્નેટ હબમાં છે . બંને આ પેઢીમાં સરખા ભાગે નફા - નુકશાનના ભાગીદાર બન્યા હતા . આર્ડર પેટે બેંકમાં રૂપિયા જમા થયા હતા દરમિયાન તેમની કંપનીને ગ્લોબેક્ષ કોર્પોરેશન તરફથી સોફ્ટવેર કન્સલ્ટિંગનો આર્ડર મળ્યો હતો . જેના એડવાન્સ પેટે 2 કરોડ 89 લાખ 30 હજાર કંપનીના બેંક ખાતામાં જમા થયા હતા . જો કે પાર્ટનર રોનક પટેલે સુનીલ ભાલેકરની જાણ બહાર બેંક ખાતામાંથી ટ્રાન્જેક્શન કરીને 1 કરોડ 91 લાખ 50 હજાર ઉપાડી લીધા હતા . તેમજ ઓફિસ આવવાનું બંધ કરી દીધુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ 16 માંથી 16 શક્તિ કેન્દ્રમાં કરવામાં આવ્યો
વલભીપુર તાલુકામાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ અંતર્ગત 16 માંથી...
AAP has pushed Punjab to the brink, economy collapsing, gangsters ruling : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Bhagwant Mann led AAP government...
આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા મહિલા મોર્ચા દ્વારા રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી
આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા મહિલા મોર્ચા દ્વારા રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી
DEESA // ડીસા માં એલિવેટેડ બ્રિજ નીચેના થિંગડાઓ થી વાહન ચાલકો પરેશાન..
ડીસામાં એલિવેટેડ બ્રિજમાં નીચેથી પસાર થતા રોડ પર ઠેર-ઠેર થિંગડા મારવામાં આવ્યા છે, જેનાથી હેરાન...
3 नवम्बर को होगा रावल ब्राह्मण समाज का प्रतिभावान सम्मान समारोह, शिक्षा के क्षेत्र में जोर देने पर हुई चर्चा सिरोही रावल ब्राह्मण
3 नवम्बर को होगा रावल ब्राह्मण समाज का प्रतिभावान सम्मान समारोह, शिक्षा के क्षेत्र में जोर देने...