સાંસદ નારણભાઇ કાછડીયા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ

સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા રામ ભક્તોનું કરાયું સ્વાગત

સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ 500 વર્ષ બાદ 22 મી જાન્યુઆરીએ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આસ્થા સ્પેશ્યલ ટ્રેન ની શરૂઆત કરીને રામભક્તો ભગવાન શ્રીરામ અયોધ્યા નો દર્શન કરવાનો અવસર મળે તે અનુસંધાને રાજુલા થી અયોધ્યા જવા માટે 21 2024 ના રોજ 1344 રામ ભક્ત સાથે નીકળી હતી આ રામ ભક્તો ભગવાન શ્રીરામના દર્શન અયોધ્યા દર્શન પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે ટ્રેનમાં પ્રભાતફેરી તેમજ રામધૂન ભજન કીર્તન કરીને પાછા સાવરકુંડલા આવ્યો હોય ત્યારે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણ ભાઈ સાવજ , મહામંત્રી વિજયસિંહ વાઘેલા,રાજેશભાઇ નાગ્રેચા તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સહિત સંગઠનના લલીતભાઈ મારુ ગૌતમભાઈ સાવજ અને ટ્રેનડબ્બા ઇન્ચાર્જ સતીશ પાંડે દ્વારા રામ ભક્તોને સેવા પરી પૂરી પાડી હતી તેમજ રામ ભક્તોના પરિવારજનો તેમજ મિત્રો દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરાયું હતું.

રિપોર્ટ દિલીપ વાઘેલા