અંબાજી બ્રેકિંગ..

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

અંબાજી એસટી ડેપો દ્વારા BSCC કોમ્પલેક્ષ આગળના દબાણો દૂર કરાયા.

અંબાજી એસટી ડેપોની સુંદર કામગીરી જોવા મળી...

અડચણ રૂપ તમામ દુકાનોના આગળના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઇ..

અગાઉ પણ અનેકવાર બીએસસીસી કોમ્પલેક્ષ આગળથી દબાણ હટાવવામાં આવી ચૂક્યા છે..

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે..

અંબાજી આવનાર ભક્તોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે તંત્રની સુંદર કામગીરી...

દુકાનોની આગળ કરાયેલ ગેરકાયદેસર તમામ દબાણનું દૂર કરવામાં આવ્યા હતા..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી