મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાઈ સમાજ નું ગૌરવ... મયુર નાઈ...
પાટણ ખાતે જી.સી.ઈ.આર.ટી.,ગાધીનગર પ્રેરીત અને જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના...
संकटांचा नाश करणार्या गणरायाचा आशीर्वाद आपल्या सर्वांवर सदैव राहो - डॉ.भारतभूषण क्षीरसागर
बीड दि.08 (प्रतिनिधी) शहरातील नाथ सृष्टी, लक्षदा रेसिडेन्सी, अंकुश नगर येथील वक्रतुंड गणेश...
ঢকুৱাখনা ভেটতলী অঞ্চলৰ যন্ত্ৰণা।
ৰাইজৰ টুলুঙা নাওৰে যাতায়ত
স্বাধীনতা ৭৫ বছৰ পিছতো নহল সুচল পথ ,দলং।
দেশে স্বাধীনতা লাভৰ ৭৫বছৰ পিছতো কোনোধৰণৰ উন্নয়নৰ প্ৰভাৱ নপৰিল ঢকুৱাখনা সমষ্টিৰ ভেটতলী অঞ্চলত।...
રથયાત્રા પૂર્વે છેલ્લા 1વર્ષથી પ્રિએકટીવેટેડ સિમકાર્ડ ડિલરની નરોડા ખાતેથી ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ
રથયાત્રા પૂર્વે છેલ્લા 1વર્ષથી પ્રિએકટીવેટેડ સિમકાર્ડ ડિલરની નરોડા ખાતેથી ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ