મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।