હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રસિંહ પરમારનો ચૂંટણી પ્રચાર જોર શોરથી સમગ્ર વિધાનસભા મત વિસ્તારમાં ચાલી રહ્યા છે ત્યારે આજરોજ 128 હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારના ચૂંટણી પ્રચાર અર્થે બિહારના ભાજપાના રાજ્યસભાના સાંસદ વિવેક ઠાકોરજી જાંબુઘોડા ખાતે આવી પહોંચ્યા હતા જેમાં તેઓના સ્વાગત માટે જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ સહીત ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા અને જેમાં વિવેક ઠાકોરજીએ જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ, મસાબાર, કરા, ફુલપરી, સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં રાજ્યસભાના સાંસદ વિવેક ઠાકોરજી સાથે જાંબુઘોડ તાલુકાના યુવાનો સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો જોડાયા હતા અને જયદ્રથસિંહ પરમાર માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যোগান বিভাগে চিল কৰিলে সূলভ মূল্যৰ দোকান।
যোগান বিভাগে চিল কৰিলে সূলভ মূল্যৰ দোকান।
સૂર્યગ્રહણમાં જન્મેલા બાળકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે - વાસ્તુશાસ્ત્રી ડૉ સુમિત્રા અગ્રવાલ જી પાસેથી જાણો કેવા ઉપાય
સૂર્યગ્રહણ નવા ચંદ્રના દિવસે થાય છે. સૂર્યગ્રહણ દરમિયાન, ક્યારેક દિવસ દરમિયાન લાંબા સમય સુધી,...
युवती का शव हत्या का आरोप रेलवे ट्रैक पर मिला। मामला आजमगढ़
जनपद आजमगढ़ के थाना फूलपुर में,युवती का शव हत्या का आरोप रेलवे ट्रैक पर मिला।मालूम होकि जनपद आजमगढ़...
Delhi Pollution: 'क्या SC ने नहीं लगाया पटाखों पर प्रतिबंध', लुटियंस दिल्ली में आतिशबाजी पर मनीष तिवारी ने उठाए सवाल
नई दिल्ली। दिवाली के बाद देश के कई शहरों की हवा जहरीली हो गई है। प्रदूषण के खतरनाक स्तर को...
4 जून के बाद अशोक गहलोत जनता को मुंह दिखाने के लायक भी नहीं रहेंगे-बीजेपी प्रदेशाध्यक्ष सीपी जोशी
राजस्थान भाजपा के प्रदेश अध्यक्ष सीपी जोशी ने मीडिया में बयान जारी करते हुए प्रधानमंत्री नरेंद्र...