7 રૂપિયાનો આ શેર 1637.90 રૂપિયા નો થયો.
શેર બજાર.
મુંબઈ. સ્ટોક માર્કેટ.
કે પી આઈ ગ્રીન એનર્જી ના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. એનર્જી કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 1637.90 રૂપિયા પર પહોંચી ગયા છે. 52 સપ્તાહના નવા હાઈ પર પહોંચી ગયા છે.
7 રૂપિયાનો આ શેર હાલ 1600 ની સપાટી પણ કૂદી ગયો છે. છેલ્લા સવા વર્ષમાં કે પી આઈ ગ્રીન એનર્જી ના સ્ટોકે ઈનવેસ્ટરોને 2 વાર બોનસ શેર આપ્યા છે.