કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલા દવાખાનામાં કાચ મા જોવાની સગવડ છે એવા બોર્ડ લગાવી દર્દીઓની સારવાર થતી હોવાની વિગતો મળતા કાલોલ તાલુકાના આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ કરતા હોમીયોપેથી દવાખાના મા કાચ મા જોવાના મશીન (સ્ક્રીનીંગ મશીન) કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ચાલુ હાલતમા જોવા મળેલ તેમજ આ સ્ક્રીનીંગ મશીન વાપરવા માટે જે જાણકાર માણસ જોઈએ તેવો કોઈ માણસ પણ મળી આવેલ નહી જેથી આરોગ્ય વિભાગે આ મશીન સીલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી કાલોલ ના તાલુકા હેલ્થ ઓફીસર ડૉ મિનેષ દોશી એ જણાવ્યું હતુ કે હજુ બીજા દવાખાનામાં તપાસ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામા આવશે મળતી માહિતી મુજબ ડૉ મયંક જોશી, ડૉ રાકેશ શાહ, ડૉ આશિષ શાહ ના દવાખાનામાં આરોગ્ય વિભાગે તપાસ કરી હોવાની વિગતો જાણવા મળી છે. કોઈ પણ પ્રકારની ગુણવતા અને પરવાનગી વગર દરદીઓ ની સ્ક્રીનીંગ મશીન થી સારવાર કરતા તબીબો મા ફફડાટ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામની કોતરમાં જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા 7 ખેલીઓને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ...
उपलब्धि, मोरान के मारवाड़ी समाज से प्रथम मास्टर इन डेंटल सर्जरी ( एमडीएस ) बनी डा. नैन्सी अग्रवाल
मोरान के मारवाड़ी समाज से प्रथम मास्टर इन डेंटल सर्जरी ( एमडीएस ) की डिग्री हाशिल कर डा. नैन्सी...
मुलानेच केला आईचा खुन, पहा धक्कादायक कारण...
जुन्नर: शिरोली तर्फे आळे (ता. जुन्नर) येथील 60 वर्षीय महिलेच्या डोक्यात सख्या मुलाने शेतात पाणी...
অৰুণাচল প্ৰদেশৰ ৰুকচিনত হৰ ঘৰ তিৰংগা অভিযান
অৰুণাচল প্ৰদেশৰ ৰুকচিনত হৰ ঘৰ তিৰংগা অভিযান
ગ્રામ વિકાસની નવી દિશા માટે ગ્રામ પંચાયત કાછલ અને સરકારી કોલેજ કાછલે એમ.ઓ.યુ. કર્યા.
ગ્રામ પંચાયત કાછલ અને સરકારી વિનયન અને વાણિજ્ય વિજ્ઞાન કોલેજ કાછલ આ બંને સંસ્થાઓએ પરસ્પર સહકાર...