- દાંતા તાલુકા ના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે લગુમતી સમાજ ના કેટલાક યુવાનો એ હિન્દૂ કિશોર પર આ કૃત્ય આચાર્યું હતું જેને લઈને હડાદ ગામ માં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ગ્રામ જનો એ સંપૂર્ણ ગામ બંદ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

હડાદ તાલુકા માં સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય સામે આવતા સમગ્ર પંથક માં રોષ ફાટી નીકળ્યો છે ગત મોડી સાંજ થી ગ્રામ જનો આ અંગે ની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષપૂર્વક javab ના મળતા તેઓ સવાર માં રેલી સ્વરૂપે આ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સુત્રોચાર કર્યા હતા...

 મળતી માહિતી અનુસાર લાગુમતી સમાજ ના આ યુવાનો એ આ કિશોર ને પેહલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યાર બાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું આ ઘટના ની જાણ લાગુમતી સમાજ ને થતા તેમને પણ શરમસાર થઇ ને હડાદ પોલીસ સ્ટેશન આવું પડ્યું હતું અને તેમને પણ આ કૃત્ય નો વિરોધ કર્યો હતો અને ભલે આ નરાધર્મ લાગુમતી સમાજ ના જ કેમ ના હોય અમે પણ આ ઘટના ની સખત વિરોધ કરીયે છીએ.

સવાલ એ છે કે જયારે ગ્રામજનો ગત મોડી રાત થી ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે તેમ છતાં એટલો સમય કેમ લાગી રહ્યો છે તો બીજી તરફ મીડિયા એ આ સવાલ હડાદ psi ને પૂછતાં તેમને મીડિયા સાથે પણ ગેરવર્તણુક કર્યું હતું..

  રિપોર્ટર.. મોહન જોશી