વિજયાદશમીના પાવન અવસર નિમિત્તે આજરોજ પોલીસ મુખ્ય મથક હિંમતનગર ખાતે ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલ નાઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ