પાટડી તાલુકાના ગેડીયા ગામનો શખ્સ દેશી મજરલોડ બંદૂક સાથે ઝડપાયો હતો. સુરેન્દ્રનગર એસઓજીની ટીમે આ શખશને ગેડીયા કરેલાના જૂના માર્ગે માલ તળાવની બાજુના ખાબરીયા તળાવની બાજુમાંથી બંદૂક સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ અને પીએસઆઇ વી.ઓ.વાળા, અનિરુદ્ધસિંહ ઝાલા, ચેહરભાઈ, મહાવીરસિંહ સહિતનો પોલીસ સ્ટાફ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમા હતો, ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે ગેડીયા ગામના 50 વર્ષના ઇદરીશખાન હાજીખાન મલેકને રૂ. 5,000ની કિંમતની દેશી મજરલોડ બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર એસઓજીની ટીમે આ શખશને ગેડીયા કરેલાના જૂના માર્ગે માલ તળાવની બાજુના ખાબરીયા તળાવની બાજુમાંથી ગેરકાયદેસર લાયસન્સ વગરની બંદૂક સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગર એસઓજી પીએસઆઇ વી.ઓ.વાળા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Election 2024: एक परिवार की 3 पीढ़ियों ने किया मतदान | Chandrapur News | Aaj Tak
Maharashtra Election 2024: एक परिवार की 3 पीढ़ियों ने किया मतदान | Chandrapur News | Aaj Tak
भावनांचा उद्रेक - अल्पवयीन मुलीवर अत्याचार करणाऱ्या नराधमावर कारवाईसाठी हजारो नागरिकांचा मोर्चा
भावनांचा उद्रेक - अल्पवयीन मुलीवर अत्याचार करणाऱ्या नराधमावर कारवाईसाठी हजारो नागरिकांचा मोर्चा
দেওবাৰে আগন্তুক নিৰ্বাচনত ভাৰতীয় জনতা পাৰ্টিক বৰ্জনৰ আহ্বান জনাই সদৌ অসম আদিবাসী ছাত্ৰসন্থা চমুকৈ আছা ৰ পষ্টাৰ কাৰ্যসূচী।
বিজেপিৰ বিৰুদ্ধে আছাৰy পষ্টাৰিং ।No ST, NO VOTE FOR BJP, NO LAND PATTA, NO VOTE FOR BJP, NO CAST...