વડોદરાના નવલ ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ જેપી રોડ પોલીસ મથકે  દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી.

વડોદરાના જાણીતા બિલ્ડર અને કન્સ્ટ્રકશન ના ધંધા સાથે સંકળાયેલા નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતાંજ ભૂગર્ભ માં ઉતરી ગયો હતો જોકે અંબાજીથી પરત ફરી રિક્ષામાં ઘરે જતાજ પોલીસે દબોચી લીધો હતો.