નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ આણંદપુર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતા ઢોકળવા ગામની ઘડુલા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ગેલાભાઈ કાનાભાઈ મકવાણા વાડીના શેઢા પર રેડ કરી હતી. ત્યાંથી ઢોકળવા ગામના પ્રવીણભાઈ કાનાભાઈ બથવાર, રાયધનભાઈ કમાભાઈ સાકરીયા, ચંદ્રેશભાઇ ધીરુભાઈ મકવાણા, જયંતીભાઈ કમાભાઈ સાકરીયાને જુગાર રમતા પોલીસ સ્ટાફને જોઈ ભાગવા જતા પકડી પાડયા હતા. આ શખસોની તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા 11,880 રોકડા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને ચારેય શખસો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Blocked Nose - Get Permanent Relief from Stuffy Nose With These Natural Remedies
Blocked Nose - Get Permanent Relief from Stuffy Nose With These Natural Remedies
वाघोली में निकाली गई भव्य तिरंगा बाइक रैली
वाघोली में निकाली गई भव्य तिरंगा बाइक रैली
વિરપુર તાલુકા પંચાયતની ઓફિસમાં ૧૧ વાગ્યા સુધી કર્મચારીઓ ન આવતા રોષ...
10-30 વાગે શરૂ થતી ઓફિસ કલાક સુધી ખાલી જોઈ અરજદારોમાં વ્યાપક રોષ ફેલાયો...
સરકારી પરિપત્રોના...