નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ આણંદપુર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતા ઢોકળવા ગામની ઘડુલા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ગેલાભાઈ કાનાભાઈ મકવાણા વાડીના શેઢા પર રેડ કરી હતી. ત્યાંથી ઢોકળવા ગામના પ્રવીણભાઈ કાનાભાઈ બથવાર, રાયધનભાઈ કમાભાઈ સાકરીયા, ચંદ્રેશભાઇ ધીરુભાઈ મકવાણા, જયંતીભાઈ કમાભાઈ સાકરીયાને જુગાર રમતા પોલીસ સ્ટાફને જોઈ ભાગવા જતા પકડી પાડયા હતા. આ શખસોની તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા 11,880 રોકડા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને ચારેય શખસો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનો અકસ્માત
#buletinindia #gujarat #ahmedabad
એકજ ધ્વજ દંડ પર અન્ય ધ્વજની નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવતા રાષ્ટ્ર્ર ધ્વજને અપમાન જનક સ્થિતિમાં રાખવા બદલ બગસરા નદીપરા વિસ્તારના યુવક સામે બગસરા પોલીસ માં ફરિયાદ નોંધાઇ
❤પોલીસે રાષ્ટ્રીય ગૌરવ નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી બગસરામા નદીપરા વિસ્તારમા રહેતા એક યુવકે...
Lok Sabha Session 2024: संसद कार्यवाही से पहले राहुल गांधी की बड़ी मांग | Parliament | Aaj Tak
Lok Sabha Session 2024: संसद कार्यवाही से पहले राहुल गांधी की बड़ी मांग | Parliament | Aaj Tak