દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓ દ્વારા ટ્રાફિક વિશે જાગૃતિ લાવવા નવતર પ્રયોગ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) હાલમાં ચાલી રહેલ માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે ઠક્કરબાપા સ્વનિર્ભર સ્કૂલ તથા સ્વનિર્ભર માધ્યમિક શાળા, એન. ઈ. જીરુવાલા પ્રાથમિક શાળા અને છોટાલાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મળી કુલ ૧૨૦૦ થી વધુ બાળકો દ્વારા ટ્રાફિક નિયમ પાલન કરવા માટે તેઓના માતા પિતા ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. જેમાં બાળકો દ્વારા એક સંવેદનશીલ મેસેજ સાથે ટ્રાફિક નિયમ પાલન કરવા વિનંતી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ماں باپ کیوں اپنے بچوں کے دشمن بن رہے ہے۔
ماں باپ کیوں اپنے بچوں کے دشمن بن رہے ہے۔
ખાંભા મા આશા-હેલ્થ વકૅર દ્વારા મામલદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
ખાંભા મા આશા-હેલ્થ વકૅર દ્વારા મામલદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
Acer ने भारत में लॉन्च किया बजट-फ्रेंडली ALG गेमिंग लैपटॉप, कीमत से लेकर फीचर तक जानें सारी जरूरी बातें
एसर ने बजट के हिसाब से अपने भारतीय कस्टमर्स के लिए Acer ALG गेमिंग लैपटॉप को पेश किया है। यह एक...
ಸಮುದಾಯ ಭವನ ಮಂಜೂರು ಮಾಡುವಂತೆ ಮನವಿ
ರೋಣ: ಪಟ್ಟಣದ ತಹಶೀಲ್ದಾರ ಕಚೇರಿಯಲ್ಲಿಂದು ಅಸಂಘಟಿತ ಕಟ್ಟಡ ಕಾರ್ಮಿಕರಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಸಭೆ ಸಮಾರಂಭ...
રાધનપુર : લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel