પારડી પાસે પસાર થતી પાર નદીમાં એક સ્થાનિક મહિલાએ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક લોકોએ મહિલા ને મોતની છલાંગ લગાવતા જોઈને પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ મદદ લઈને મોતની છલાંગ લગાવનાર મહિલાની બચાવ કામગીરી હાથ ધરી હતી.પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ દોઢ કલાકની ભારે જહમત બાદ પાર નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.ઘટનાની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યુદ્ધની સ્થિતિ વચ્ચે ઝેલેન્સ્કીએ કરાવ્યું ફોટોશૂટ...વોગ માટે ફોટોશૂટ કરતા ઝેલેન્સ્કી થયા ટ્રોલ..
યુક્રેન સતત કેટલાય સમયથી યુદ્ધ સામે ઝઝૂમી રહ્યું છે.જે યુદ્ધમાં હજારો લોકો મોતને ભેટ્યા છે.ત્યારે...
মানসিক চাপমুক্ত হ’বলৈ এইবোৰ খাব পাৰে
কৰ্ম ব্যস্ততাই হওক বা আন কোনো কাৰণতেই হওক, সকলোৰে মানসিক চাপ থাকে৷ কিন্তু মানসিক চাপ অত্যধিক...
મહેસાણા : કડીથી કરશન સોલંકી અને વિજાપુરથી રમણ પટેલને રિપીટ કરાયા
મહેસાણા : 2022 ની વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે અલગ અલગ પક્ષો...
মৰাণত পোষণ মাহ উপলক্ষে পোষণ পঞ্চায়ত সভা আৰু পুষ্টিকৰ খাদ্যৰ প্ৰতিযোগিতা অনুষ্ঠিত
পোষণ মাহ-২০২২ উপলক্ষে যোৱা ২৭ ছেপ্টেম্বৰ তাৰিখে সোণাৰি সংহত শিশু উন্নয়ন প্ৰকল্পৰ অধীনত মৰাণ স্থিত...
पंढरपूरकरांवर पुराची टांगती तलवार | उजनी व वीर धरणातून मोठ्या प्रमाणात विसर्गाला सुरवात
पंढरपूरकरांवर पुराची टांगती तलवार | उजनी व वीर धरणातून मोठ्या प्रमाणात विसर्गाला सुरवात