પારડી પાસે પસાર થતી પાર નદીમાં એક સ્થાનિક મહિલાએ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક લોકોએ મહિલા ને મોતની છલાંગ લગાવતા જોઈને પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ મદદ લઈને મોતની છલાંગ લગાવનાર મહિલાની બચાવ કામગીરી હાથ ધરી હતી.પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ દોઢ કલાકની ભારે જહમત બાદ પાર નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.ઘટનાની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Boldly Femme, Brilliantly Empowered – Join FemmeFest Where Dreams Blossom into Reality
Bangalore, 22-12-2023
Oroboro Apparels, a thriving startup incubated with NSRCEL IIM...
વઢવાણનાં ખોડલિયાદનાં યુવકનું ટ્રેકટર નીચે દબાઇ જતા મોત
વઢવાણ તાલુકાના ખોડલિયાદ ગામનો યુવાન તેના મામાના ઘરે ટ્રેક્ટર મૂકવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક...
Heart Attacks and Corona: कोरोना वायरस और दिल के दौरे में क्या कोई संबंध है? (BBC Hindi)
Heart Attacks and Corona: कोरोना वायरस और दिल के दौरे में क्या कोई संबंध है? (BBC Hindi)
જેતપુરનાં દેરડીધાર વિસ્તારમાં ખાડામાં ડૂબી જતાં બાળકનું મોત,ન્હવા પડતા દસ વર્ષના બાળકનું મોત
જેતપુરનાં દેરડીધાર વિસ્તારમાં ખાડામાં ડૂબી જતાં બાળકનું મોત,ન્હવા પડતા દસ વર્ષના બાળકનું મોત